શાસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાસિત

વિશેષણ

  • 1

    શાસન પામેલું કે શાસનમાં આવેલું.

મૂળ

सं.