શાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ધર્મગ્રંથ.

  • 2

    કોઈ પણ વિષયનું તાત્ત્વિક તેમ જ વ્યવસ્થિત જ્ઞાન.

મૂળ

सं.