શાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાહ

પુંલિંગ

 • 1

  મુસલમાન રાજા; બાદશાહ.

 • 2

  શરાફ.

 • 3

  પ્રમાણિક-વટવાળો પુરુષ.

 • 4

  વાણિયાઓમાં એક અટક.

મૂળ

फा.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઈરાનના બાદશાહનો ઇલકાબ.