શાહુકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાહુકાર

પુંલિંગ

  • 1

    શરાફ; નાણાવટી.

  • 2

    વટવાળો; પ્રમાણિક.

  • 3

    (કટાક્ષમાં) ચોર; લુચ્ચો.

મૂળ

सं. साधु ( प्रा. साहु)+कार; સર૰ हिं. साहूकार, म. साहुकार