શાહુકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાહુકારી

સ્ત્રીલિંગ

  • 1

    શાહુકારપણું; પ્રમાણિકતા.

  • 2

    જમણવારમાં પતરાળામાં છાંડાય તે.