શાહુડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાહુડી

સ્ત્રીલિંગ

  • 1

    જમીનમાં બોડ કરીને રહેતું એક અણીદાર પીંછાંવાળું પ્રાણી; સાહુડી.

મૂળ

सं. शल्यकी; સર૰ हिं. साही