શાહમૃગવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાહમૃગવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    (શાહમૃગ પેઠે) ભય છતાં તે નથી એમ માનવાની ભ્રમવૃત્તિ.