શાહેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શાહેર

પુંલિંગ

  • 1

    શાયર; કવિ; વિદ્વાન.

મૂળ

अ. शाइर; સર૰ हिं. शायर