શિકંજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકંજો

પુંલિંગ

  • 1

    સકંજો; અપરાધીઓને શિક્ષા કરવાનો એક સંચો; હેડ.

  • 2

    સખત પકડવાનું યંત્ર.

  • 3

    લાક્ષણિક કાબૂકબજો.

મૂળ

फा.