શિકરામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકરામણ

નપુંસક લિંગ

  • 1

    (હૂંડી) સ્વીકારવી તે.

  • 2

    હૂંડી સ્વીકારવાનો વટાવ.

મૂળ

'શિકારવું' ઉપરથી