શિકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકલ

સ્ત્રીલિંગ

  • 1

    શિક્કલ; મુખાકૃતિ; ચહેરો.

મૂળ

अ. शक्ल; સર૰ म., हिं. शकल