શિક્ષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિક્ષણ

નપુંસક લિંગ

  • 1

    કેળવણી.

  • 2

    બોધ; ઉપદેશ (શિક્ષણ આપવું, શિક્ષણ મળવું, શિક્ષણ લેવું).

મૂળ

सं.