શિક્ષણીય ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિક્ષણીય

વિશેષણ

  • 1

    શિક્ષણ આપવા કે લેવા યોગ્ય.

  • 2

    શિક્ષણને લગતું; શિક્ષણવિષયક; 'ઍકેડેમિક'.

મૂળ

सं.