શિક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિક્ષા

સ્ત્રીલિંગ

 • 1

  જ્ઞાન; બોધ; શિખામણ.

 • 2

  સજા.

 • 3

  એક વેદાંગ' ઉચ્ચારશાસ્ત્ર.

 • 4

  શિક્ષણ.