શિક્ષાપત્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિક્ષાપત્રી

સ્ત્રીલિંગ

  • 1

    શિક્ષા-બોધ આપતું લખાણ કે ગ્રંથ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સ્વામીનારાયણ સંપ્રદાયનો એક મુખ્ય બોધગ્રંથ.