શિકાકઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકાકઈ

સ્ત્રીલિંગ

  • 1

    મેલ કાપનારી એક વનસ્પતિ; ચિકાખાઈ.

મૂળ

સર૰ म. शिकेकई (कानडी शिगी નામની વનસ્પતિ)+काई = શીંગ