શિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકાર

પુંલિંગ

 • 1

  ગમ્મત; ખોરાક કે કસરત માટે પશુપંખીને મારવાં તે; મૃગયા.

 • 2

  એ રીતે મારેલું કે મારવા યોગ્ય પ્રાણી.

 • 3

  લાક્ષણિક ભોગ; ભક્ષ (શિકાર કરવો, શિકાર ખેલવો, શિકાર રમવો).

મૂળ

फा.

શિકારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકારુ

વિશેષણ

 • 1

  શિકાર સંબંધી.

 • 2

  શિકાર કરનારું.

મૂળ

फा.

શિકારુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકારુ

પુંલિંગ

 • 1

  શિકાર કરનાર; પારધી.