શિકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકારી

વિશેષણ

  • 1

    શિકાર સંબંધી.

  • 2

    શિકાર કરનારું.

પુંલિંગ

  • 1

    શિકાર કરનાર; પારધી.

મૂળ

फा.