શિકારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકારો

પુંલિંગ

  • 1

    સહેલગાહ માટેની એક પ્રકારની હોડી (કાશ્મીરની).

મૂળ

हिं. शिकारा