શિકાર થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિકાર થવું

  • 1

    -ના ભોગ-ભક્ષ બનવું.

  • 2

    -થી માત થવું. ઉદા૰ વાસનાનો શિકાર બન્યો. (શિકાર મળવો, શિકાર શોધવો).