ગુજરાતી

માં શિકોતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: શિકોતર1શિકોતરું2

શિકોતર1

સ્ત્રીલિંગ

  • 1

    શિકોતરા જેવી ભૂતડી.

મૂળ

दे. सीकोत्तरी=સ્ત્રી

ગુજરાતી

માં શિકોતરની 2 મુખ્ય વ્યાખ્યા છે: શિકોતર1શિકોતરું2

શિકોતરું2

નપુંસક લિંગ

  • 1

    વળગેલું છૂટે નહિ તેવું ભૂત.