શિખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખંડ

પુંલિંગ

  • 1

    દહીં ખાંડની બનાવાતી એક મીઠી વાની; શ્રીખંડ.

મૂળ

दे. छिहंडअ