ગુજરાતી માં શિખરણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શિખરણ1શિખરણ2

શિખરણ1

નપુંસક લિંગ

  • 1

    શિકરણ; દૂધમાં કેળાં ઇ૰ ફળ ચોળીને કરાતી એક મધુર વાની.

ગુજરાતી માં શિખરણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

શિખરણ1શિખરણ2

શિખરણ2

નપુંસક લિંગ

  • 1

    દૂધમાં કેળા ઇ૰ ફળ ચોળીને કરાતી એક મધુર વાની.

મૂળ

સર૰ म.; हिं. शिखरन