ગુજરાતી

માં શિખર ચડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: શિખર ચડાવવું1શિખરે ચડાવવું2

શિખર ચડાવવું1

  • 1

    દેરા ઉપર એનો ટોચને ભાગ બેસાડવો.

  • 2

    કામ ઠેઠ પહોંચાડવું.

ગુજરાતી

માં શિખર ચડાવવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: શિખર ચડાવવું1શિખરે ચડાવવું2

શિખરે ચડાવવું2

  • 1

    હદથી વધારે વખાણ કરવાં; ફુલાવવું.