શિખામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખામણ

સ્ત્રીલિંગ

  • 1

    બોધ; શિક્ષા; સલાહ (શિખામણ આપવી, શિખામણ દેવી, શિખામણ લેવી).

મૂળ

સર૰ प्रा. शिक्खावण (सं. शिक्षण)