શિખામણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખામણિયું

વિશેષણ

  • 1

    શિખામણ આપતું કે ભરેલું; બોધક; 'ડાઇડેક્ટિક'.