શિખાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પદ્યમાં વપરાતો શીખવવું; ભણાવવું.

  • 2

    લાક્ષણિક ભંભેરવું; ઉશ્કેરવું.