શિખાસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિખાસૂત્ર

નપુંસક લિંગ

  • 1

    શિખા અને ઉપવીત (બ્રાહ્મણનાં ખાસ ધર્મચિહ્ન).

મૂળ

સર૰ म.