શિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગ

નપુંસક લિંગ

 • 1

  શિંગડું; પશુના માથા ઉપરનો અવયવ.

 • 2

  એવા આકારનું એક વાદ્ય; રણશિંગડું.

મૂળ

प्रा. सिंग (सं. शृंग)

શિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગ

સ્ત્રીલિંગ

 • 1

  કઠોળની કે તેના જેવી બીવાળી પાપડી; સિંગ.

 • 2

  મગફળીની સિંગ.

મૂળ

दे. सिंगा; સર૰ म. शेंग