શિંગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગડું

નપુંસક લિંગ

  • 1

    પશુના માથા ઉપરનો અવયવ.

  • 2

    એવા આકારનું એક વાદ્ય; રણશિંગડું.

મૂળ

શિંગ+ડું