શિંગડું થઈ જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગડું થઈ જવું

  • 1

    (શરીર) શિંગડાના આકારે ખેંચાઈ જવું.

  • 2

    અકડાઈ જવું (ટાઢથી).