શિંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગી

વિશેષણ

  • 1

    શિંગડાંવાળું.

મૂળ

શિંગ પરથી

શિંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગી

સ્ત્રીલિંગ

  • 1

    રણશિંગડું.