શિંગોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગોટી

સ્ત્રીલિંગ

 • 1

  શિંગડાંનો વાંક.

 • 2

  નાનું શિંગડું.

 • 3

  જે ઠેકાણેથી શિંગડાં ફૂટે છે તે ભાગ.

 • 4

  ઓપવાનું એક ઓજાર.

 • 5

  એક ઘરેણું.

 • 6

  શિંગડા પર લેવાતો એક કર.

મૂળ

શિંગ પરથી