શિંગોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિંગોડી

સ્ત્રીલિંગ

  • 1

    જેને શિંગોડાં થાય છે તે વેલો.

મૂળ

सं. श्रुंगाटक=શિંગોડું; प्रा. सिंधाडग, -य; સર૰ म. शिंगाडा, हिं. सिंधाडा