શિથિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિથિલ

વિશેષણ

  • 1

    નરમ; ઢીલું પડી ગયેલું.

  • 2

    નિર્બળ.

  • 3

    થાકેલું.

મૂળ

सं.