શિયાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિયાળ

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    કૂતરાના વર્ગનું એક પ્રાણી.

શિયાળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિયાળુ

વિશેષણ

  • 1

    શિયાળામાં થતું કે શિયાળાને લગતું.

મૂળ

'શિયાળો' ઉપરથી