શિયાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિયાળિયું

નપુંસક લિંગ

  • 1

    કૂતરાના વર્ગનું એક પ્રાણી.

મૂળ

सं. शृवाल; प्रा. सिआल; સર૰ हिं. श्याल, सियार; म. सियाल्रुं