શિયાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિયાળો

પુંલિંગ

  • 1

    (કાર્તિકથી માઘ મહિના સુધીની) ટાઢની ઋતુ.

મૂળ

सं. शीतकाल; दे. सीअल्ली; સર૰ म. सीयाळी; हिं. सियाल