શિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિર

નપુંસક લિંગ

  • 1

    માથું.

  • 2

    ટોચ; મથાળું.

  • 3

    લશ્કરની આગલી હાર.

મૂળ

सं. સર૰ फा. सर