શિરપેચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરપેચ

પુંલિંગ

  • 1

    પાઘડી કે ફેંટા પરનું છોગું, કલગી, તોરો.

મૂળ

સર૰ फा. सरपेच