શિરપાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરપાવ

પુંલિંગ

  • 1

    સરપાવ; શાબાશી બદલ આપવામાં આવતો પોશાક; (માથાથી પગ સુધીનો) ખિલત.

  • 2

    લાક્ષણિક ઇનામ.

  • 3

    શાબાશી.