શિરમોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરમોર

પુંલિંગ

  • 1

    માથાનો મુગટ.

  • 2

    લાક્ષણિક સર્વશ્રેષ્ઠ તે.

મૂળ

જુઓ મોડ; (सं. मुकुट) प्रा. मउड; સર૰ हिं. शिरमौर