શિરસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરસ્તો

પુંલિંગ

  • 1

    ધારો; પ્રથા; રિવાજ.

મૂળ

फा. सरिश्त; સર૰ म. शिरस्ता