શિરાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરાણું

નપુંસક લિંગ

  • 1

    ઓશીકું.

મૂળ

સર૰ हिं. सिरहाना (सं. शिरस्+आधान?) કે फा. सर+निहान (निहादन)