શિરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નાસ્તો કરવો.

મૂળ

સર૰ हिं. सिराना =શાંત કરવું; ઠંડું કરવું ( हिं. सीरा =શીતલ); કે 'શીરો' ઉપરથી?