શિરોબિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરોબિંદુ

નપુંસક લિંગ

  • 1

    ઊંચામાં ઊંચું બિંદુ કે સ્થાન; ટોચ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'વર્ટેક્સ'.

મૂળ

सं.