શિરોવિરેચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિરોવિરેચન

નપુંસક લિંગ

  • 1

    માથાને હલકું કરે-સાફ કરે તે કે તેવી દવા (જેમ કે, છીંકણી).

મૂળ

सं.