શિલેખાનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિલેખાનું

નપુંસક લિંગ

  • 1

    તોપખાનું.

  • 2

    શસ્ત્રાગાર.

મૂળ

अ. सिल्ह + फा. खानह; સર૰ म. शिलेखाना