શિલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિલ્પ

નપુંસક લિંગ

  • 1

    કારીગરી; કળા.

  • 2

    બાંધકામની કળા.

  • 3

    કોતરકામ.

મૂળ

सं.