શિલ્પી ની ગુજરાતીમાં વ્યાખ્યા

શિલ્પી

વિશેષણ

  • 1

    શિલ્પને લગતું.

પુંલિંગ

  • 1

    શિલ્પશાસ્ત્રી.

  • 2

    કારીગર.